સુરજકરાડી ખાતે 30 લાખ ના ખર્ચે નિર્મિત સિવિક સેન્ટરનુ કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ કર્યું લોકાર્પણ
ઓખા નગરપાલીકા હેઠળ પેટા કચેરી સુરજકરાડી ખાતે 30 લાખ ના ખર્ચે નિર્મિત સિટી સિવિક સેન્ટર નું કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ લોકાર્પણ કર્યું.સીટી સિવિક સેન્ટર થકી નાગરિકોને મિલકત વેરો, વ્યાવસાયિક વેરો, જન્મ મરણના પ્રમાણપત્ર સહિતની સુવિધા હવે એક જ સ્થળ પર થી મળી રહેશે.