Thursday, April 24, 2025

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા મોરબી શહેર શિક્ષણ સમિતિની રચના કરાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વિવિધ પ્રકલ્પો અંતર્ગત આજરોજ મોરબી શહેર શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે.

સમાજનાં વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે યોગ્ય માર્ગદર્શન મળી રહે. સમાજના બાળકો સારું શિક્ષણ મેળવી યોગ્ય માર્ગદર્શન થકી આગળ વધે પ્રગતિ કરે તે હેતુથી આ શિક્ષણ સમિતિની રચના કરવામાં આવી છે. સમાજનાં બાળકો અને વાલીઓને શિક્ષણ ક્ષેત્રે મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ આ સમીતી દ્વારા લાવવામાં આવશે. આ શિક્ષણ સમિતિમાં રવિન્દ્રભાઈ ભટ્ટ, નિરવભાઈ રાવલ, મયુરભાઈ શુક્લ, અમુલભાઈ જોષી, હિરેનભાઇ રાવલ, ભાવિનભાઈ પંડ્યા, હિરેનભાઇ મહેતાની વરણી કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,272

TRENDING NOW