શ્રી અભિલાષા ગૌ સેવા યુવક મંડળ બગથળા મફત નાં ભાવે ફટાકડા સ્ટોર
અત્યાર નાં આં મોંઘવારી નાં જમાના માં આપનું ઘર ચલાવવું પણ અઘરું છે.તો ગાયો નિ સેવા કરવામાં માટે જે ગૌ શાળા ઊભી કરેલ તે નિભાવવા કેટલી અઘરી હશે.તે આપ પણ વિચારી શકો છો.તો આં ગાયો નાં નિભાવ કરવા માટે શ્રી અભિલાષા ગૌ શાળા નાં લાભાર્થે એક ફટાકડા નો સ્ટોર નું આયોજન કરેલ છે.જેમાં ફટાકડા સાવ મફત નાં ભાવે એટલે કે મોરબી માં સૌ થી સસ્તા ભાવે વેચાણ માટે ફટાકડા નાં સ્ટોર નું આયોજન કરેલ છે.તો આપ ગૌશાળા માં બીજી મદદ કરી શકો કે નહિ પણ તમારાં કુટુંબ માટે દીપાવલી ઉજવવા ફટાકડા નિ ખરીદી કરી ને આપ ગાયો નાં નિભાવવા માટે મદદ જરૂર કરશો તેવી આપ સૌ ને અમારી વિનતી.આપ ને એક અમો ખાત્રી આપીએ છીએ કે મોરબી નહિ પણ રાજકોટ નાં પણ તમામ સ્ટોલ કરતા સસ્તા અને સારી ક્વોલિટી નાં ફટાકડા આપવા મા આવશે.તો આપ જરૂર એક વાર અમારા સ્ટોલ નિ મુલાકાત લઈને ખાત્રી કરશો.અને ગાયો નિ સેવા મા આપ જરૂર મદદ કરશો.આં જાહેરાત માટે નથી પણ ખરેખર એક વાર મુલાકાત કરી ને ખાતરી કરો કે આખા મોરબી કરતા સસ્તા ભાવે ફટાકડા મળે છે.સ્ટોલ ચાલુ કરવાની તારીખ અને સ્થળ નીચે મુજબ છે.
સ્ટોર ચાલુ..તાં ૨૩.૧૦.૨૪ થી૧.૧૧.૨૪ સુધી
સ્થળ .સ્ટોલ નંબર ૧ .ઉમા હોલ ,રવાપર ગામ પાસે,બહુચરાજી મંદિર સામે
સ્ટોલ નંબર ૨ પ્રસંગ હોલ નિ બાજુ માં જી આઇ ડી સી સનાલા રોડ મોરબી