વાંકાનેર શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ, મહામંત્રી અને ઉપપ્રમુખ સહિતના હોદેદારોની વરણી કરીને જવાબદારીઓ સોપવામાં આવી છે.
વાંકાનેર શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે ઝાલા જયેન્દ્રસિંહ મધુભા, મહામંત્રી તરીકે પાટડીયા નીતેશ સવજીભાઈ, ઉપપ્રમુખ તરીકે મહાલીયા મનીષ દિલીપભાઈ અને ઝાલા ઋષિરાજસિંહ પ્રદ્યુમ્નસિંહ તેમજ મંત્રી તરીકે સુરેલા નીતિનભાઈ રાજેશભાઈ, હણ વિજયભાઈ રમેશભાઈ, મોરણીયા પીયુષ પ્રવીણભાઈ અને બગ્ગા દીપસિંહ જસવીરસિંહ તેમજ કોષાધ્યક્ષ તરીકે ગોસ્વામી ધર્મેશગીરી વીરેન્દ્રપરીની નિમણુક કરવામાં આવી છે.