Tuesday, April 22, 2025

રોટરી કલબ મોરબી દ્વારા કોરોના વેક્સીનેશન કેમ્પનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી: રોટરી ક્લબ ઓફ મોરબી તથા આરોગ્ય શાખા જીલ્લા પંચાયત મોરબીના સહયોગથી 45 વર્ષથી મોટી ઉંમરના કોઈપણ વ્યક્તિ માટે કોરોના વેક્સીન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોવિડ 19 તદ્દન નિઃશુલ્ક આપવામાં આવશે.

જેમાં તા. 13/04/ 2021 મંગળવાર સવારે 9:30 થી 1:30 સુધી શ્રી મહારાજા લખધીરજી એડાઉન્મેન્ટ ટ્રસ્ટ સંચાલિત દવાખાનું શાકમાર્કેટ ની બાજુમાં મોરબી ખાતે સર્વ જ્ઞાતિ માટે કોવિડ-19 ની વેક્સીન નિ:શુલ્ક આપવામાં આવશે. દરેક વ્યક્તિએ આધારકાર્ડ સાથે લાવવું ફરજીયાત છે. તેમજ જેને રસીના પ્રથમ ડોઝ લીધાને 27 દિવસ થય ગયા હોય તે લોકો રસીનો બીજો ડોઝ લઇ શકશે. સર્વ જ્ઞાતિ માટે તા.12-04-21 ના રોજ સાંજના 7 વાગ્યા પહેલાં પોતાના નામ નોંધાવા યાદીમાં જણાવાયું હતું. તેમજ વધુ માહિતી માટે અબ્બાસ લાકડાવાલા મો.98252 22821, રૂપેશભાઈ પરમાર મો.79843 42756, 99793 12383, હરિશ પી.શેઠ મો.93761 61406 નંબર પર સંર્પક કરવા જણાવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW