Tuesday, April 22, 2025

રાજકોટ પડધરી પોલીસે બદનામ બેબીની બબાલમાં ફસાયેલ વ્યક્તિને બચાવ્યો

Advertisement
Advertisement
Advertisement

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં જીન્નત અલ્લારખાભાઈ મકવાણા ઉર્ફે બેબી નામની મહિલાએ એક વ્યક્તિ ને ધાર્મિક કાર્ય માટે તેલના ડબ્બાની સહાય બાબતે બોલાવી પોતાના સાથીદારો અરવિંદ પટેલ અને સુરેશ પટેલ બંનેને નકલી પોલીસ બનાવી માર જુડ કરી ખોટા ડ્રગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હજારો રૂપિયા મોબાઇલ પડાવી લીધેલ હની ટ્રેપ ગેંગ ને પકડી બદનામ બેબીના હની ટ્ર્રેપ ને પડધરી પીએસઆઇ જી.જે. ઝાલા અને તેમની ટીમે નાકામયાબ કર્યો

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW