રાજકોટ ખાતે આવેલ કોરોનાની સારવાર આપતી ખાનગી હોસ્પીટલમાં બેડની ઉપલબ્ધતા જાણવા અને રેમડેસિવર ઇન્જેક્શનના સ્ટોક (જથ્થા)ની માહિતી માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. જેમા મો.9499804038, 9499806486, 9499801338, 9499806828, 9499801383 પર સંર્પક કરી શકાશે. જે 24×7 કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે.