Advertisement
Advertisement
Advertisement
રાજકોટના નામાંકિત હાસ્યના રાજા સ્વ.હરસુરભાઇ ગઢવીના ધર્મપત્ની જીવુંબેન હરસુરભાઈ ગઢવી (રાબા)નું આજરોજ દુખદ અવસાન થયું છે. અણધારી જીવુબેનની વિદાયથી પરિવારમાં દુખની લાગણી ફેલાઇ છે. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…