આજે નવલી નવરાત્રી ની મહા આઠમ ના પાવન દિવસે રવાપર રોડ પર આવેલ વિશ્વકર્મા સોસાયટી માં અંબે માતાજી ની શોભાયાત્રા નું વિશ્વકર્મા સોસાયટી ની યુવા ટીમ દ્વારા આયોજન કરવા માં આવેલ જેમાં પ્રમુખ ઠોરીયા સાહેબ, તરુણભાઈ પેથાપરા, સંજય રાજા, હિરેન લખતરીયા, વિશાલ લખતરીયા, તુલશીબાપા, ગટોરભાઈ,ભોરણીયાભાઈ, સતીષભાઈ,દામજીભાઈ,લેંચીયાભાઈ,મહેશભાઈ તથા સોસાયટી ના ભાઈઓ, બહેનો તથા બાળકો એ માતાજી ની પુજા અર્ચના કરી ને માતાજી ના આશિર્વાદ મેળવ્યા 🙏