Thursday, April 24, 2025

મોરબી હિંદુ હદય સમ્રાટ મરાઠા સામ્રાજ્ય ના સ્થાપક મહારાજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી ની ઉજવણી કરાઈ .

Advertisement
Advertisement
Advertisement

જય શ્રી રામ


હિંદુ હદય સમ્રાટ અને મરાઠા સામ્રાજ્ય ના સ્થાપક મહારાજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આજ રોજ જન્મ જયંતી ની ઉજવણી નિમીતે મોરબી જિલ્લા તથા શહેર ની વિશ્વ હિંદુ પરિષદ,બજરંગ દળ અને ગૌરક્ષા ટીમ ના હોદેદરો તથા કાર્યકર્તા દ્વારા શિવાજી સર્કલ, સબ જેલ પાસે મોરબી ખાતે શિવાજી મહારાજની પ્રતિમા ને ફુલ-હાર અરપણ કરવામાં આવ્યું હતું .

Related Articles

Total Website visit

1,502,266

TRENDING NOW