મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને રજુઆત કરતા રેમડેસીવીર ઈન્જેકશન મેળવવા માટે RTPCR રિપોર્ટ ફરજીયાત હતો. તેમાંથી સરકારે મુક્તિ આપેલ છે. હવે RTPCR ના રિપોર્ટ વગર પણ રેમડેસીવીર ઈન્જેકશન મળી શકશે.