Tuesday, April 22, 2025

મોરબી સ્પર્શ બાળકોની હોસ્પીટલમાં કોવિડ-19ની OPD સારવાર ઉપલબ્ધ

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લામાં કોરોના કહેર વર્તાઇ રહ્યો છે. ત્યારે અનેક લોકોના કોરોનામાં મૃત્યુ નિપજી રહ્યા છે. ત્યારે કોરોના વાયરસના સંક્રમણમાં બાળકો પણ આવી રહ્યા છે. ત્યારે મોરબીની બાળકોની સ્પર્શ હોસ્પીટલમાં નવજાત શિશુ તથા બાળરોગ નિષ્ણાંત ડો.મનિષ સનારિયા દ્વારા કોવિડ-19 ની OPD સારવાર ઉપલબ્ધ કરવામાં આવી છે.

જેમાં મોરબીના શનાળા રોડ, સદગરૂ શોપીંગ સેન્ટરની અંદર પહેલા માળે આવેલ સ્પર્શ બાળકોની હોસ્પીટલમાં વર્તમાન બેકાબુ કોરોના મહામારી અંતર્ગત જન્મથી 18 વર્ષ સુધીના તમામ બાળકો માટે કોવિડ-19 ની OPD સારવાર શરૂ કરવામાં આવી છે. જેમાં OPD સમય સવારે 10 થી 12 તેમજ સાંજે 5 થી 7 રહેશે. તેમજ વધુ માહીતી માટે ફોન નં.(02822) 225665, અને ઇમરજન્સી મો.95741 43352 પર સંર્પક કરવા યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW