મોરબી: મૂળ હળવદ તાલુકાના ચાડધરા ગામના વતની અને અગાઉ મોરબી એલસીબીમાં ફરજ બજાવી ચુકેલા અને હાલ મોરબી સીટી બી ડિવિઝનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રદાન ટાપરીયા (ગઢવી)નો આજે જન્મદિવસ છે. ત્યારે આજે રાજેન્દ્રદાન ટાપરીયાના આજે જન્મદિવસ નિમિત્તે સગા-સ્નેહીજનો, પોલીસ મિત્ર વર્તુળ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.