મોરબી સબ જેલના જેલર એલ.એમ.ઝાલા સાહેબની બદલી જાહેર હિતમાં પાલનપુર ખાતે થતાં મોરબી સબ જેલના જેલર તરીકે રાજકોટ મધ્યસ્થ જેલના જેલર કે.એ.વાઢેર સાહેબની મોરબી સબ જેલ ખાતે જાહેર હિતમાં બદલી થયેલ છે. મોરબી સબ જેલ ખાતે બદલી થતાં તેમણે મોરબી સબ જેલના જેલર તરીકે ચાર્જ સંભાળ્યો છે.