Wednesday, April 23, 2025

મોરબી: વિજયભાઈ સિતપરાના 50માં જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબી: CA વીજયભાઈ સિતપરાનો આવતીકાલે તા.૧૯ને સોમવારના રોજ જન્મદિવસ હોવાથી વીજયભાઈ (પ્રમુખ,CA association,morbi)ના ૫૦મા જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ca association દ્વારા સંસ્કાર બ્લડ બેંક, જીઆઇડીસી નાકે, મોરબી, ખાતે સવારે ૯થી૧૨ સુધી બ્લડ ડોનશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તેથી તમાંમ મીત્રો બ્લડ ડોનેટ કરી બીજાની જીંદગી બચાવવા માટે પધારવા હાર્દિક આમંત્રણ છે.

Related Articles

Total Website visit

1,502,227

TRENDING NOW