Thursday, April 24, 2025

મોરબી :- રેલવે સ્ટેશન પાછળના વિસ્તારમાંથી જુગારીઓ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી :- રેલવે સ્ટેશન પાછળના વિસ્તારમાંથી જુગારીઓ ઝડપાયા

બી ડિવિઝન પોલીસ પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા વીસીપરા વિસ્તારમાં રેલવે સ્ટે. પાછળના ભાગમાં કબીર આશ્રમ પાસે રેઇડ કરતા ત્યાં ચારેક પત્તા પ્રેમીઓ જુગાર રમતા મળી આવ્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની અટક કરવામાં આવી છે. રેઇડ કરતા તેમનું નામઠામ પૂછતા તેઓ
(૧) નુરમામાદભાઇ અભરામભાઇ લઢર (ઉ.વ.૫૦)
(૨) સીદીકભાઇ અભરામભાઇ લઢર (ઉ.વ.૬૧)
(૩) ખતુનબેન વા/ઓ અલીયાસભાઇ હાજીભાઇ ચૌહાણ(ઉ.વ.૪૪)
(૪) સંગીતાબેન વા/ઓ ગોવિંદભાઇ હિરામણભાઇ બોરસે (ઉ.વ.૪૮)
વાળા હોઈ ત્યારે પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે. તેમજ તેમની પાસે થી ૪૩૯૦/- ની રોકડ કબજે કરવામાં આવી છે

Related Articles

Total Website visit

1,502,284

TRENDING NOW