(જયેશ બોખાણી દ્વારા) મોરબીના જોધપર (નદી) ગામે આવેલ પટેલ બોર્ડિંગ ખાતે પાટીદાર સમાજ સંચાલિત કોરોના કેર સેન્ટર માટે M.D તથા M.B.B.S ડોક્ટરો મેડીકલ ઓફિસરો જોઈએ છે.
આ માટે રસ ધરાવતા I.C.U કેરના અનુભવોએ તાત્કાલીક સંપર્ક કરવો. રહેવા-જમવાની સુવિધા તથા આકર્ષક પગાર ધોરણ આપવામાં આવશે. વધુ માહિતી માટે ગંગારામભાઇ ધમાસણા મો.98256 11593 તથા અંબારામભાઇ કવાડીયા મો.98252 63142 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.