મોરબી તાલુકા ભાજપ પ્રમુખ તેમજ સેવાભાવી નિતેશ બાવરવાનો આજે જન્મદિવસ છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે રાજકીય-સામાજીક લોકો તેમજ સગાં-સંબધી અને બહોળા મિત્ર વર્તુળ તરફથી નિતેશભાઈ ના મો.98259 54605 પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. ત્યારે આવનાર દિવસો સુખમય, શાંતિમય નિવડે તેવી વોઈસ ઓફ મોરબી ન્યુઝ પરિવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ…