મોરબી ટંકારામાં ખુલ્લામાં જૂગાર રમતા સાત ઈસમો રૂ 13,300 ના મુદ્દામાલ સાથે ઝડપાયાં ….
ટંકારા ઉગમણા નાકા પાસે ખુલ્લામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતાં 6 ઈસમો કુલ રૂ.13, 300ના મુદ્દામાલ સાથે ઝડપાયાં. જેમાં..
1 નવઘણભાઈ બચુંભાઈ ડાભી ઉમર વર્ષ 45 ,જાતે – કોળી, ધંધો – ખેeતી
2 જીજ્ઞેશભાઈ કાળુભાઈ ઉધરેજા ઉંમર વર્ષ – 35, ધંધો – મજૂરી
3 કરશનભાઈ બચુંભાઈ ડાભી ઉમર વર્ષ – 37, ધંધો- ખેતી
4 જગદીશભાઈ બચુંભાઈ ડાભી ઉમર વર્ષ -32 , ધંધો -ખેતી
5 કાળુભાઈ બાબુભાઈ મકવાણા ઉમર વર્ષ – 34, ધંધો – ખેતી
6 પરેશભાઈ વશરામભાઈ દેગામા ઉમર વર્ષ -27 , ધંધો – ડ્રાઇવિંગ
ઉપરનાં તમામ આરોપીઓ ટંકારા ઉગમણા નાકા પાસે નવઘણભાઈમાં મકાન પાસે ખુલ્લામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા તેમજ રૂ.13,300 ના મુદ્દામાલ સાથે ઝડપાયાં…
એમ. એચ. સોલંકી પો. હેડ કોન્સ્ટેબલ દવારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..