Wednesday, April 23, 2025

મોરબી જીલ્લા યુવા ભાજપ કો-ઓર્ડીનેટર અને માળીયા તાલુકા યુવા ભાજપ પ્રભારીશ્રી પરિમલભાઈ ઠક્કર નો જન્મદિન

Advertisement
Advertisement
Advertisement

મોરબી જીલ્લા યુવા ભાજપ કો-ઓર્ડીનેટર અને માળીયા તાલુકા યુવા ભાજપ પ્રભારીશ્રી પરિમલભાઈ ઠક્કર નો જન્મદિન

લોહાણા સમાજના આગેવાન, મોરબી જીલ્લા યુવા ભાજપ કો-ઓર્ડીનેટર અને માળીયા તાલુકા યુવા ભાજપ ના પ્રભારી, રઘુવંશી યુવક મંડળ ના સેક્રેટરી,તત્વમસિ એજ્યુકશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ, રધુવંશી ક્રાંતિ મંચ, મોરબી એકેડેમિક એસોસિએશન તેમજ અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા તેમજ સામાજીક અને સેવાકીય કાર્યો માં મોખરે રહેતા પરિમલભાઈ ઠક્કર નો આજ તારીખ ૧૩-૦૫ ના રોજ જન્મ દિવસ હોય તેમના મો. નં 9825445538 ઉપર સગા સ્નેહી મિત્રો તથા શુભચિંતકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW