મોરબી: પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની તથા ભાનુભાઇ મેતા તેમજ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ એવા પરામર્શ કરીને મોરબી જિલ્લા ભાજપ સોશ્યલ મિડિયા તથા ભાજપ આઇ.ટી.સેલની ટીમમાં નિમણુંક કરવામાં આવી છે.
જેમાં મોરબી જિલ્લા ભાજપ સોશ્યલ મિડિયા ટીમમાં ઇન્ચાર્જ જતીનભાઈ ફુલતરીયા, સહ ઇન્ચાર્જ ગૌરવભાઈ રવિયા, નવનીતભાઇ પટેલ, અને સભ્ય તરીકે પીન્ટુભાઈ સોરીયા, કુલદિપભાઈ ચાવડા, મીતભાઈ ભાલોડીયા, નીખીલભાઈ ડાંગર, નિરવભાઈ કનોજીયા, સંજયભાઈ ઠાકોર, જયભાઇ સારેસા, મિલનભાઈ વાધડીયા, બળદેવભાઈ લાભુભાઇ ગઢવી, દિનેશભાઈ હદુભા ગઢવી, સંજયભાઇ મગનીયા, ઋષભભાઇ મહેતા, હિતેશભાઈ લહેરૂ, જયકિશનભાઈ પારેધી, સાવનભાઈ મારૂડા, જગદિશભાઈ ચગ
તેમજ મોરબી જિલ્લા ભાજપ આઇ.ટી.સેલની ટીમમાં ઇન્ચાર્જ કવિનભાઈ શાહ, સહ ઇન્ચાર્જ રાજનભાઈ પુરબિયા, રોહિતભાઇ સોનગ્રા, અને સભ્ય તરીકે લાલજીભાઈ સોલંકી, પ્રતિકભાઈ પારધી, યોગેશભાઈ દેગામા, વિવેકભાઈ સંઘાણી, આકાશ પંડ્યા, નિરવભાઈ માનસેતા, કમલભાઈ જુમાણી, જીગરભાઇ પરમાર, સાગરભાઇ જોગીદાસ, પાર્થભાઈ કાસુન્દ્રા, પ્રશાંતભાઇ ચનીયારા, સ્મીતભાઇ દેસાઇ, જયેશભાઈ સેજપાલ, અજયસિંહ ઝાલા, જયદિપભાઇ ડાભીની નિમણુંક કરવામાં આવી હતી.
