મોરબી જિલ્લાની 15 સરકારી માધ્યમિક શાળા, RMSA શાળા અને મોડેલ સ્કૂલમાં બઢતીથી આચાર્યો ની નિમણુક.
ગુજરાત સરકાર દ્વારા મોટા ભાગના વિભાગોમાં બદલી અને બઢતીનો દોર શરૂ કરવામાં આવ્યો હોય ત્યારે રાજ્યમાં મદદનીશ શિક્ષક , માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના શિક્ષકોની બદલીઓ દોર શરૂ થયો છે. ત્યારે મોરબી જિલ્લામાં ૧૫ જેટલી શાળાઓમાં બઢતી અંતર્ગત નવા આચાર્યની નિમણુક કરવામાં આવી છે.
જેમાં મોરબી જિલ્લાના તાલુકાઓમાં 15 સરકારી માધ્યમિક શાળા, RMSA શાળા અને મોડેલ સ્કૂલમાં બઢતીથી આચાર્યો ની નિમણુક