Tuesday, April 22, 2025

મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા સુંદરી ભવાની ગામ નજીકથી ખનીજી ચોરી ઝડપી પાડી

Advertisement
Advertisement
Advertisement

ભુસ્તરશાત્રીશ્રી-મોરબી જે એસ વાઢેર સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ તેમની ક્ષેત્રીય ટીમ દ્વારા હળવદ તાલુકાના સુંદરીભવાની ગામ વિસ્તાર આસ-પાસ ખનીજ ચોરી બાબતે મળતી લેખીત/મૌખીક/ટેલિફોનીક ફરિયાદો અન્વયે તા-૧૧-૦૭-૨૦૨૪ના રોજ આકસ્મિત રેડની કામગીરી હાથ ધરવામાં આવેલ. જે રેડ દરમ્યાન બે એસ્કેવેટર મશીન જે પૈકી ૧) ટાટા હિટાચી THEDCOLOJ00000291 જેના માલિકશ્રી ઝાલાભાઈ કાળાભાઈ ભરવાડ ૨) હ્યુન્ડાઈ HYNDN633VE0069163 જેના માલિકશ્રી રાજુભાઈ તખુભાઈ રાજપુત તેમજ એક ડમ્પર વાહન GJ-36X-3058 જેના માલિકશ્રી હરેશભાઈ તખુભાઈ ટાંક હોવાનું ધ્યાને આવેલ.જેથી ફાયરક્લે ખનીજ ના ગેરકાયદેસર ખનન-વહન બદલ સદર તમામ વાહન/મશિન ને સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન હળવદ ખાતે મુકવામાં આવેલ તેમજ નિયમોનુસાર આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,502,172

TRENDING NOW