મોરબી: એશોસીએસનના ઇન્વાયરોમેન્ટ કમીટીના પ્રવિણભાઇ બરાસરાનો આજે જન્મદિવસ છે. પ્રવિણભાઇ છેલ્લા ૮-૧૦ વર્ષથી પર્યાવરણને લગતા વિષયોમા અંગત રસ લઇને સિરામીક ઉધોગના પ્રશ્નો માટે સતત દોડતા રહેલા છે. ત્યારે આજે તેમના જન્મદિવસ પ્રસંગ સગા-સ્નેહીજનો અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમજ સિરામિક ઉદ્યોગકારો તરફથી જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. પ્રવિણભાઇ બરાસરાને વોઈસ ઓફ મોરબી ન્યુઝ પરિવાર તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ