મોરબી આરો. ઓ વોટર સપ્લાય બિઝનેસ એસોસિએશન દ્વારા આજરોજ લક્ષ્મી નગર ખાતે આવેલા મૂક બધિર અને અંધ આશ્રમમાં 67 હજાર રૂપિયા રોકડા તથા 130 જણાને જમાડવામાં આવ્યા હતા. આર.ઓબિઝનેસ વોટર સપ્લાય બિઝનેસ એસોસિએશન દ્વારા રાખવામાં આવેલી મિટિંગમાં ગ્રાહકોને ઉચ્ચ સર્વિસ અને સારી ક્વોલિટીનું પાણી આપવા બાબતે ચર્ચા થઈ તથા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા પ્લાન્ટ માલિકોને ચેતવણી પણ અપાય હતી.
