Saturday, April 26, 2025

મોરબીમાથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી: રેન્જ આઈજી સંદીપ સિંઘ અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ ચાર માસ અગાઉ અહરણ કરી ને નાસી છુટેલ આરોપી ને મોરબી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ એ ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ આજથી ચાર માસ અગાઉ સગીર વય ની બાળા નું અપહરણ કરનાર આરોપી કાળું લાભુભાઈ ધામેચા રહે ભવાની નગર,હળવદ વાળો મોરબી મકનસર ની સીમ માં અગોલા ની વાડી માં હોવાની કોન્સ્ટેબલ નંદલાલ વરમોરા અને અશોકસિંહ ચુડાસમા ને સંયુક્ત બાતમી મળતા મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ની ટિમ દ્વારા વૉચ ગોઠવી ને આરોપી ને પકડી પાડ્યો હતો .અને સાથે અપહ્યીત સગીર બાળા ને પણ હેમ ખેમ છોડવવામાં આવી હતી. આગળ ને ની કાર્યવાહી મોરબી તાલુકા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,436

TRENDING NOW