મોરબીમાં મોટરસાયકલ અને કાર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત…
મોરબી ફોન હોટલ નજીક માળિયા હાઇવે રોડ એક બજાજ પલ્સર મોટરસાયકલ જી. જે 36 એ. જી 8060 હવાલાની કાર પૂર ઝડપે અને બે ફિકરા એથી ચલાવતા અશ્વિનભાઈ ને શરીર એ ગંભીર ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું..
ધીરજભાઈ છગનભાઈ નાગડુકીયા જાતે કોળી ઉંમર વર્ષ 58 ધંધો મજૂરી તેઓ હાલ પીપળી ગામ નજીક શિવ પાર્ક 2 મોરબી તેઓનું મૂળ ગામ કુલ ગ્રામ તાલુકો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર એ સાંજે છ વાગ્યાની આસપાસ અશ્વિનભાઈ ને ઇજા પહોંચાડેલ અને ત્યારબાદ અશ્વિનભાઈ ને હોસ્પિટલ ખસેડાતા તેમનું મોતની પૂછ્યું હતું અને અશ્વિનભાઈ ના પુત્રના મોટર સાઇકલ ને હડફેટે લેતાં અક્સ્માત કરી કાર ચાલાક નાસી ગયો હતો…