Wednesday, April 23, 2025

મોરબીમાં નિ:સંતાન દંપતીઓ માટે કેમ્પ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી મયાન IVF (ટેસ્ટ ટ્યુબ બાળક) સેન્ટર તથા મેટરનીટી હોસ્પિટલ ખાતે નિ:સંતાન દંપતીઓ માટે માર્ગદર્શન તથા ટેસ્ટ ટ્યુબ ફ્રી માં કાઉન્સીલીગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમા નિ:સંતાન બહેનોને લાભ લીધો હતો. તેમજ કેમ્પમાં ડો.સ્વાતિબેન પટેલ દ્વારા સેવા આપવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW