Tuesday, April 29, 2025

મોરબીમાં અક્ષર ડેકોર દ્વારા એક દીવસીય ભવ્ય રાસોત્સવ અને એવોર્ડ શો નું જાજરમાન આયોજન

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં અક્ષર ડેકોર દ્વારા એક દીવસીય ભવ્ય રાસોત્સવ અને એવોર્ડ શો નું જાજરમાન આયોજન

મોરબી: મોરબીમાં અક્ષર ડેકોર દ્વારા એક દીવસીય ભવ્ય રાસોત્સવ અને એવોર્ડ શો નું જાજરમાન આયોજન તા.૦૯-૧૦-૨૦૨૨ ને રવીવારના રોજ સમય સાંજે ૮:૩૦ થી ૧૨:૦૦ વાગા સુધી ક્રિષ્ના પાર્ટી પ્લોટ, પંચાસર ચોકડી પાસે, કંડલા હાઈવે રોડ મોરબી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં તમામ બહેનો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. તેમજ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તા -૦૬-૧૦-૨૦૨૨ સુધીમાં અક્ષર ડેકોર રવાપર રોડ બાપા સીતારામ ચોક ઓમ શાંતિ કોમ્પલેક્ષ ફસ્ટ ફ્લોર મોરબી ખાતે વધુ માહિતી તેમજ રજીસ્ટ્રેશન માટે રૂબરૂ કે મોબાઇલ નં -9586899997 પર સંપર્ક કરવો.

સ્પર્ધાઓ માટે એન્ટ્રી ફ્રી છે રજીસ્ટ્રેશન કરવા માટે એક પાસ પોટ ફોટો લઈ જવુ અને રજીસ્ટ્રેશન કરાવુ ફરજિયાત છે.

જ્યા મોરબીમાં સૌ પ્રથમ વાર ગુજરાતના અનેક પ્રખ્યાત નામી અનામી કલાકારો એક મંચ ઉપર જોવા મળશે.

સ્પર્ધાઓ: ગરબા રમવાના કેટેગરી ઉમર ૫ થી ૧૪ છોકરા અને છોકરી ,ઉમર ૧૫ થી ૨૫ છોકરીઓ, ઉમર ૧૫ થી ૨૫ છોકરાઓ તેમજ ઉમર ૨૬ થી ૫૦ વર્ષની મહીલાઓ માટે સ્પર્ધામાં સ્પેસીયલ રાઉન્ડ રાખવામાં આવેલ છે.

એક પાસના એક વ્યક્તિના રૂ.૨૦૦ રાખવામાં આવ્યા છે તથા પાસ વગર સ્પર્ધકોને અને જોવા વાડા ને પણ એન્ટ્રી નહી મળે તો પાસ કલેક્ટ કરી લેવા, પાસ ફરજિયાત છે.

તેમજ આ સ્પર્ધામાં જજનો નિર્ણય આખરી ગણાશે તથા સ્પર્ધાના સમયે બધાએ સહયોગ આપવો જેથી આયોજન જાજરમાન બની શકે.

Related Articles

Total Website visit

1,502,551

TRENDING NOW