Tuesday, April 22, 2025

મોરબીની રવાપર ચોકડી નજીકથી ઈંગ્લિશ દારૂની બોટલ સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબીની રવાપર ચોકડી નજીકથી મોટરસાયકલમાં ઈંગ્લિશ દારૂની બોટલ લઈને જઈ રહેલ એક ઇસમને એ ડીવીઝન પોલીસે ઝડપી લીધો છે.

મળતી માહિતી મુજબ મોરબીની રવાપર ચોકડી નજીકથી મોટરસાયકલ નં.GJ3-FQ-7115માં ઇંગ્લિશ દારૂની બોટલ નંગ.1 (કિં.રૂ.300) સાથે આરોપી ભુપેન્દ્રભાઇ જયસુખભાઇ વાઘેલા (રહે.જેઇલ રોડ વજેપર હેતલડેરી સામે મોરબી)ને એ ડીવીઝન પોલીસે ઝડપી લીધો હતો. આરોપી પાસેથી ઇંગ્લિશ દારૂ તેમજ મોટરસાયકલ મળી કુલ રૂ.25300 નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબીશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે આ કેશમાં શાહરૂખભાઈ હાજીભાઈ ખોડ (રહે.મોરબી) નું નામ ખુલતાં તેને પકડી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW