Wednesday, April 23, 2025

મોરબીના વનાળીયા ગામ નજીક ઓકડામાં પડી જતા વૃદ્ધનું મોત

Advertisement
Advertisement
Advertisement

મૂળ દાહોદ જિલ્લાના વતની અને હાલ મોરબીના વનાળીયા ગામે રહેતા રવજીભાઈ ભિખાભાઈ નાયક (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ કોઈ પણ વખતે વનાળીયા ગામ પાસે ખાખરાળા ગામ જવાના રસ્તે ઓકળામા પાણીમાં ડૂબી જતાં વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,225

TRENDING NOW