Tuesday, April 22, 2025

મોરબીના રવાપર ઘુનડા રોડ પર જુગાર રમતા છ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રવાપર ઘુનડા રોડ પર આરોપી જેન્તીભાઇ બરાસરાના ખેતર નજીક જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો જેન્તીભાઇ દેવકરણભાઇ બરાસરા ઉ.વ.૫૮ રહે.મોરબી રવાપર હનુમાનજી મંદીર પાછળ ચંદ્રદીપ એપાર્ટમેન્ટ બ્લોકનં.૧૦૨, ભરતભાઇ છગનભાઇ કડીવાર ઉ.વ.૫૩ રહે.મોરબી દલવાડી સર્કલ વૃદાવન પાર્કે રેમ્બો એપાર્ટમેન્ટ બ્લોકનં.૧૦૧ મુળરહે.નસીતપર તા.ટંકારા, રમેશભાઇ મગનભાઇ સરડવા ઉ.વ.૫૨ રહે.મોરબી-૨ પ્રભુકૃપા ટાાઉનશીપ ફોકસસ્કવેર -૧ બ્લોકનં.૭૦૩ મુળરહે.સરવડ તા.માળીયા(મી), રાઘવજીભાઇ અજાભાઇ દેસાઇ ઉ.વ.૬૨ રહે.મોરબી રવાપર ગામ ગોલ્ડન માર્કેટ પાછળ મુળરહે.સજનપર (ઘુ) તા.ટંકારા, સુરેશભાઇ રામજીભાઇ ઘોડાસરા ઉ.વ.૫૨ રહે.મોરબી રવાપર હનુમાનજી મંદીર પાસે રામબંધન એપાર્મેન્ટ કબ્લોનં.૬૦૧ મુળ રહે. સજનપર તા.ટંકારા, શામજીભાઇ બચુભાઇ પરમાર ઉ.વ.૩૮ રહે. સરવડ તા.માળીયા (મી) વાળાને રોકડ રકમ રૂ. ૭૮,૬૦૦ ના મત્તામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW