Thursday, April 24, 2025

મોરબીના યુવા પત્રકાર રવિભાઈ મોટવાણીનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના યુવા પત્રકાર રવિભાઈ મોટવાણીનો આજે જન્મદિવસ
મોરબીના યુવા પત્રકાર રવિભાઈ મોટવાણીનો આજે જન્મદિવસ છે રાજકોટમાં જન્મેલા અને પત્રકારત્વનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મોરબીને પોતાની કર્મભૂમિ બનાવનાર રવિભાઈ મોટવાણી પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનીક્સ મીડિયાના માધ્યમથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે
રવિભાઈ મોટવાણીએ અગાઉ ન્યુઝ ૧૮ ગુજરાતી, આજકાલ ન્યુઝ પેપર સહિતની સંસ્થાઓમાં કામ કર્યું છે હાલ તેઓ પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનીક્સ મીડિયા અને ડીજીટલ મીડિયાના માધ્યમથી પ્રજાના પ્રશ્નોને વાચા આપવા સતત કાર્યરત રહે છે તે ઉપરાંત તેઓ મોરબીના લોકપ્રિય “મોરબી ન્યુઝ” વેબ પોર્ટલના પણ ફાઉન્ડર છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે પત્રકાર મિત્રો, રાજકીય અને સામાજિક આગેવાનો, તેમનો પરિવાર અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર અભીનંદનનો ધોધ વરસી રહ્યો છે

Related Articles

Total Website visit

1,502,267

TRENDING NOW