Friday, April 18, 2025

મોરબીના યુવા પત્રકાર ઇરફાન પલેજા ની પુત્રીનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના યુવા પત્રકાર ઇરફાન પલેજા ની પુત્રીનો આજે જન્મદિવસ

મોરબીના યુવા પત્રકાર અને એચ.એમ ટીવી ન્યૂઝ ચેનલના એડિટર અને સંપાદક ઈરફાન પલેજા ની ક્યુટ પુત્રી રુહી નો આજે જન્મદિવસ છે મોરબીમા નીડર નિષ્પક્ષ રહી પત્રકારત્વ માં સતત કાર્યશીલ રહી પ્રજાલક્ષી પ્રશ્નોનો ને અને સમાચારોને ઉજાગર ઉજાગર કરી સતત પ્રયત્નશીલ રહીને પ્રજાના પ્રશ્નોને વાચા આપી પત્રકારત્વ ધર્મને ઈમાનદારી પૂર્વક નીભાવનાર બાહોશ યુવા પત્રકાર ઈરફાન પલેજા ની પુત્રીનો આજે પ્રથમ જન્મદિવસ છે રુહી પલેજા એક વર્ષ પૂર્ણ કરીને બીજા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે રુહી નાં માતા પિતાએ વહેલી સવારે અલ્લાહતાલાની બંદગી કરી દુઆ તેમજ આશીર્વાદ મેળવી બપોરે કેક કટીંગ કરીને શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું તેમજ રુહી ના જન્મદિવસે દાદા દાદી… કાકા તેમજ માતા પિતા સહિત કુટુંબીજનોએ રુહી ને આશિષ તેમજ દુવા આપી લાંબા આયુષ્ય માટે બરકતો તેમજ આશીર્વાદ આપ્યા હતા તેમજ પત્રકાર ઇરફાન પલેજાના સગા સંબંધીઓ મિત્ર સર્કલ તેમના હિતેચ્છુઓએ પુત્રી રુહી ના જન્મદિવસે શુભેચ્છાઓનો વરસાદ વરસાવી અભિનંદન પાઠવ્યા હતા તે ઉપરાંત પત્રકાર ઇરફાન પલેજા ના પત્રકાર મિત્રો પોલીસ મિત્રો સહિતના સર્કલ એ ફેસબૂક વોટ્સએપ પર સતત શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે

Related Articles

Total Website visit

1,502,053

TRENDING NOW