મોરબી જિલ્લાના ભાજપ આઇ.ટી.સેલના સહ ઇન્ચાર્જ અને મોરબી વાલ્મિક સમાજના યુવા ઉપપ્રમુખ તથા યંગ ઈન્ડીયા ગ્રુપના સક્રિય સભ્ય રાજનભાઈ પુરબિયાનો આજે જન્મદિવસ છે. સ્વભાવે સરળ, ઉદાર, દિલ, હમેંશા હસતો ચહેરો અને ખુબ જ સેવાભાવી રાજનભાઈ પુરબિયાના જન્મદિવસ નિમિત્તે તેમના સગા-સંબંધી અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમના મો.8160182942 પર જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.