Wednesday, April 23, 2025

મોરબીના બેલા ગામે કારખાનાના સેડમાંથી પટી રોલ ચોરી જનાર બે શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા સાવનકુમાર નવનીતભાઈ ચાડમીયા (ઉ.વ.૨૬) એ આરોપી પ્રવિણભાઇ ડાયાભાઇ ભોયા રહે. મોરબી તથા એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી જુદા જુદા કારખાનામાં પલેટ પેકીંગનું કામ મજુરો રાખી કરતા હોય અને તેમનું કામ બેલા ગામની સીમમાં આવેલ એડમીન વીટરીફાઈડ નામના કારખાનામાં ચાલતુ હોય ત્યાંથી કારખાનાના સેડમાંથી આરોપી પ્રવિણભાઈ ડાયાભાઈ ભોયા તથા એક અજાણ્યો ઈસમ મોટર સાઈકલ લઈ આવી કારખાનાના સેડમાંથી પલેટ પેકીંગનો પટી રોલ નં.૧ કી.રૂ. ૪૦૦૦/-ચોરી કરી લઈ જતા સીસીટીવી ફુટેજમાં દેખાતા બન્ને આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,218

TRENDING NOW