મોરબી જીલ્લા રાષ્ટ્રીય દિનદયાળ સેવા સંઘ દ્વારા પીપળી ગામ ગજાનન પાર્કમાં ઈ-શ્રમ કાર્ડ કાઢવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો જે પ્રસંગે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ધર્મિષ્ઠાબેન વ્યાસ, ગુજરાત પ્રદેશ કન્વીનર બિંદિયાબેન, મોરબી જિલ્લા મહામંત્રી હિરેન ભાઈ, મોરબી જિલ્લા કન્વીનર લતાબેન, ભૂમિબેન અને અમરભાઈ સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
