Wednesday, April 23, 2025

મોરબીના નીલકંઠ સ્કૂલ નજીક એપા. ના પાર્કિંગ માંથી બાઈકની ચોરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના રવાપર રોડ નિલકંઠ સ્કુલની બાજુમાં ગૌતમ સોસાયટી વીન્ટેઝવીલા એપાર્ટમેન્ટ બ્લોક નં -૪૦૧મા રહેતા હરીલાલભાઈ રૂગનાથભાઇ રાજપરા (ઉ.વ.૫૭) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૧-૦૫-૨૦૨૪ના રોજ અજાણ્યા ચોર આરોપીએ ફરીયાદીની માલીકીનુ હોન્ડા કંપનીનું એકટીવા 4G મોટર સાઈકલ રજીસ્ટર નંબર GJ.36.H.6777 વાળુ સને ૨૦૧૭ ના મોડલનું કિ.રૂ.૨૫,૦૦૦/- વાળુ કાળા કલરનું એકટીવા મોટર સાયકલ (જંગમ મિલ્કત) પરવાનગી વગર કે સહમતી વગર પાર્ક કરેલ જાહેર જગ્યાએથી ખસેડી ચોરી કરી લઇ ગયો હોવાની ભોગ બનનાર હરીલાલભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૭૯ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW