મોરબીના થોરાળા ગામના વતની અને હાલ મોરબી રહેતા અને ક્રિષ્ના કોલના માલિક ભાવિક મેરજાનો આજે જન્મદિવસ છે.
ભાવિક કાંતિલાલ મેરજાનો જન્મ તા.૪/૮/૧૯૯૮ ના રોજ થયો હતો. આજે તેમણે ૨૩ વર્ષ પુર્ણ કરી ૨૪માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ભાવિક મેરજા નાની ઉંમરમાં જ સારી નામના અને પ્રસિદ્ધ પ્રાપ્ત કરી છે. તેમજ સામાજિક કાર્યમાં હમેંશા અગ્રેસર રહે છે. અને બરવાળા પાસે આવેલ ક્રિષ્ના કોલના માલિક પણ છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના સગા-સંબંધી અને બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમના મો.99131 03434 નંબર પર જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.