Friday, April 18, 2025

મોરબીના ત્રાજપર ગામ નજીકથી ચાઈનીઝ દોરા સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ ત્રાજપર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબીના ત્રાજપરમા ઓરીયન્ટલ બેન્ક વાળી શેરીમા રોડ ઉપર છુટક પ્રતિબંધિત પતંગ દોરી ગોઠવી તેનું વેંચાણ કરતો અજયભાઈ મનસુખભાઈ વરાણીયા ઉ.વ.ર૮ રહે. મોરબી -૨ ત્રાજપર ઓરીયન્ટલબેક વાળી શેરી તા.જી.મોરબી વાળાને ઝડપી પાડી આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Related Articles

Total Website visit

1,502,056

TRENDING NOW