મોરબી: મુ. ઘુંટુ (હાલ મોરબી) નિવાસી દેવજીભાઇ મોહનભાઇ વિરપરીયા (ઉ.વ.૬૬)નું તા.૨૦-૦૪-૨૦૨૧ ને મંગળવારના રોજ દુખદ અવસાન થયેલ છે. પ્રભુ એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના…
નોંધ:- વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને ટેલીફોનિક બેસણું રાખેલ છે.
લી. ગ.સ્વ વનિતાબેન દેવજીભાઈ વિરપરીયા
દિપકભાઇ દેવજીભાઈ વિરપરીયા મો.99250 39423
અંકિતભાઈ દેવજીભાઇ વિરપરીયા મો.94291 67494, 94284 63787
જયંતિભાઈ મોહનભાઈ વિરપરીયા મો.99794 42409
પ્રાણજીવનભાઈ મોહનભાઈ વિરપરીયા મો.98797 83191
હિરજીભાઈ મોહનભાઈ વિરપરીયા મો.97125 52434
હરજીભાઇ મોહનભાઈ વિરપરીયા મો.99259 83676
તથા વિરપરીયા પરિવારના જયશ્રી કૃષ્ણ