મોરબીના ગોર ખીજડીયા ગામના સત્યમ ગોરીયાનો આજે જન્મદિવસ છે. તા.16-08-2000 ના રોજ જન્મેલ સત્યમ ગોરીયાએ આજે 21 વર્ષ પુર્ણ કરીને 22 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. નાની ઉંમરમાં જ સેવાકીય પ્રવૃતિ તેમજ સિરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. નાની ઉમરમાં બહોળી પ્રસિદ્ધી મેળવી છે.
ત્યારે ખુબ જ શાંત અને સરળ સ્વભાવ ધરાવતા સત્યમનો આજે જન્મદિવસ નિમિત્તે તેઓના સગા-સંબંધી તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમના મો.9979070820 શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે આજે સત્યમ ગોરીયાના પરમ મિત્ર ગૌતમભાઈ મોરડીયા (પ્રમુખ મોરબી જિલ્લા સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટ કોંગ્રેસ સમિતિ)એ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.