Wednesday, April 23, 2025

મોરબીના ખાનપર ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ 

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ખાનપર ગામેથી બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી: મોરબી તાલુકાના ખાનપર ગામેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી રવાપર લક્ષ્મીનગર સોસાયટી કેશવ હાલટસ -૪૦૧ માં રહેતા કલ્પેશકુમાર કેશવજીભાઇ જીવાણી (ઉ.વ.૩૮) એ આરોપી કોઈ અજાણ્યો ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીનુ હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-એચ.ડી.-૨૭૭૧ જેની કિંમત રૂ.૧૭૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,256

TRENDING NOW