Tuesday, April 22, 2025

મોરબીના ઉદ્યોગપતિએ વૃક્ષારોપણ કરી ધરતીમાતાનું ઋણ અદા કરવાના ઉત્તમ ઉદ્દેશ્યથી પોતાના જન્મદિવસની ઉજવણી કરી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઉદ્યોગપતિએ વૃક્ષારોપણ કરી ધરતીમાતાનું ઋણ અદા કરવાના ઉત્તમ ઉદ્દેશ્યથી પોતાના જન્મદિવસની ઉજવણી કરી

आओ एक नया निर्माण करे, पेड़ो से धरती का श्रृंगार करे ના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતી મોરબીની ટીમ ગ્રીન આર્મી ના પાયાના પથ્થર કિરીટભાઈ પરેચા કે જેઓ નખસીખ પ્રકૃતિપ્રેમી છે. કિરીટભાઈ ના મોટા ભાઈ *ધીરજલાલ જેરામભાઈ પરેચા* ના 51માં જન્મદિવસે પરેચા પરિવાર અને ટીમ ગ્રીન આર્મી એ સાથે મળીને 51 વૃક્ષનું ધરતીમાતાની ગોદમાં રોપણ કરીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ છે. દિવસે ને દિવસે પૃથ્વી પર તાપમાનનો પારો ઉપર ને ઉપર ચડતો જાય છે તેનાથી સમગ્ર સુષ્ટિનું રક્ષણ કરવા તથા પ્રકૃતિમાતા નું ઋણ ચુકવવાના હેતુસર *ધીરજલાલ પરેચા* એ જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ કરીને સમાજને નવી રાહ ચીંધી છે.

Related Articles

Total Website visit

1,502,186

TRENDING NOW