Tuesday, April 22, 2025

મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાનો આજે જન્મદિવસ

કામ કિયા ઐસા કી પહેચાન બન ગયે

ચલે કદમ ઐસે કી નિશાન બન ગયે

યહાં જિંદગી તો સબ કાટ લેતે હૈ મગર આપ જિંદગી જીએ ઐસે કી મિસાલ બન ગયે

મોરબીના શિક્ષણ જગતમાં શિક્ષક, આચાર્ય, સીઆરસી કો.ઓર્ડીનેટર, બીઆરસી કો.ઓર્ડીનેટર, નવરચિત મોરબી જિલ્લાના નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને હાલ મોરબી જિલ્લાના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ તરીકે યશસ્વી કામગીરી કરતા *Do Our Duty Life is Beauty* ના જીવનમંત્ર સાથે સતત સત્તર વર્ષ સુધી સર્વ શિક્ષા અભિયાન હેઠળ બીઆરસી કો.ઓર્ડીનેટર તરીકે ખંતપૂર્વક, નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રાજ્યના બેસ્ટ બીઆરસી તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરનાર, મોરબીમાં ચાલતા અનેક સેવાકીય સંગઠનો જેવા કે ઉમિયા માનવ સેવા ટ્રષ્ટ,માં મંગલમુર્તિ દિવ્યાંગ બાળકોની શાળા, યંગ ઈન્ડિયા ગ્રૂપ વગેરે દ્વારા આયોજિત યુવા જ્ઞાનોત્સવ, સેતુબંધ ટ્રષ્ટ દ્વારા આયોજિત એક દિકરી ધરાવતી માતાનું સન્માન, કોમનમેન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આદર્શમાતા કસોટી વગેરેમાં જેમની ચાવીરૂપ ભૂમિકા હોય છે,મોરબી યોજાતા સરકારી કાર્યક્રમમાં અને સ્વૈચ્છિક સંગઠન દ્વારા યોજાતા વિવિધ કાર્યક્રમોમાં રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીના સાંસ્કૃતિક કાર્યક્રમમો સંચાલક તરીકે ઉત્તમ ભૂમિકા ભજવતા સારા વક્તા,ઉત્તમ પ્રવક્તા અને સંચાલક સૌને મદદરૂપ થતા એવા દિનેશભાઈ વડસોલાનો આજે 54 મો જન્મ દિવસ હોય એમના શુભેચ્છકો તરીકે શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે.

Related Articles

Total Website visit

1,502,207

TRENDING NOW