માળીયા (મી) ભાજપના પુર્વ મહામંત્રી તથા અન સ્ટોપેબલ વોરીયરના કાર્યકર અને સુપરમાર્કેટના અગ્રણી તેમજ સામાજિક કાર્યોમાં હંમેશા આગળ રહેતા અને ખેડૂતોના કામો કરતા રહ્યા છે.
ત્યારે ખુબ જ શાંત અને સરળ સ્વભાવ ધરાવતા હિતેષભાઈ વાસુદેવ દસાડીયાના આજે જન્મદિવસ નિમિત્તે તેઓના સગા-સંબંધી તેમજ બહોળા મિત્ર વર્તુળ તરફથી તેમના મોં.9925985270 શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.