માળીયા તાલુકા ના જૂના ઘાંટીલા ગામે 76 મો પ્રજાસત્તાક દિન શાળા પરિવાર તરફથી ધામ ધુમ થી ઉજવવામાં માં આવ્યો તેમા મુખ્ય મહેમાન તરીખે ગામ ના સરપંચશ્રી હેતલબેન ઉમેશભાઈ જાકાસણીયા તથા ગ્રામ પંચાયત ના સભ્યશ્રીઓ હજાર રહ્યા હતા થતા ગામાં ના આગેવાનો થતા મોટી સંખ્યા માં ગામ લોકો હાજર રહ્યા હતા અને વિશેષ mca માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મા સેકન્ડ રેન્ક સિલ્વર મેડલ મેળવેલ જીંકલબેન અમૃતલાલ જાકાસણીયા ના વરદ હસ્તે ધ્વવંદન કરવામાં આવ્યું હતું તથા જીંકલ બેન નું સરપંચ દ્વારા સિલ્ડ થતાં મેડલ થી સન્માન કરવામાં આવ્યું હતું થતાં શાળા ના વિધાર્થી દ્વારા વિવિધ કાર્યક્રર્મો કરવામાં આવ્યા હતા.