માળિયા તાલુકા આહીર સમાજ ના યુવા આગેવાન અને મોરબી જીલ્લા ભાજપ સોશીયલ મિડિયા સેલ ના સહ ઇન્ચાર્જ તેમ જ આહીર સેના ગુજરાત ના સોશિયલ મીડિયા કન્વીનર વિજય ગજીયા નો આજે જન્મદિવસ
વિજયભાઈ ગજીયા અગાઉ માળીયા તાલુકા ભાજપ ના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી ચુક્યા છે અને હાલ મોરબી જીલ્લા ભાજપ સોશિયલ મીડિયા સહ ઈન્ચાર્જ તરીકે પક્ષને સેવા આપી સંગઠન મજબુત કરી રહ્યા છે સાથે સાથે આહીર સેના ગુજરાત મોરબી માં સોશિયલ મીડિયા કન્વીનર તરીકે સેવા આપી રહ્યા છે અને સમાજલક્ષી દરેક કાર્ય માં હમેશા અગ્રેસર રહીને સમાજ ના કાર્ય કરતા હોય છે આજે વિજયભાઈ ગજીયા ના જન્મદિવસ નિમિતે આહીર સમાજના અગ્રણીઓ, યુવાનો, ભાજપ પરિવાર, પરિવારજનો અને મિત્રો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે ત્યારે વિજયભાઈ ગજીયાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ…
