મોરબીની મચ્છુ નદીમાં ડુબી જતાં માસુમ બાળકીનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં નઝરબાગ ફાટક પાસે રહેતા આરતીબેન પીન્ટુભાઈ ભીખુભાઈ ચુવાળીયા (ઉ.વ.૫થી૬ માસ ) નામની બાળકીનુ મચ્છુ નદીમાં ડુબી જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોત નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.