બગથળા સોશિયલ ગ્રુપ મોરબી નું સ્નેહ મિલન,તેજસ્વી તારલા નું સન્માન અને સાસ્કૃતિક કાર્યક્રમ આમ ત્રિવેણી સંગમ નું આયોજન તાં ૨૯.૧૨.૨૪ ને રવિવારે સાંજે ૩.૩૦ કલાકે પ્રભુ રત્ન પાર્ટી પ્લોટ,એસ પી રોડ ઉપર કરેલ છે.આં કાર્યક્રમ નું ઉદ્દઘાટન પૂજ્ય દામજી ભગત મહંત શ્રી નકલંક મંદિર બગથળા નાં કર કમલ થી કરવામાં આવશે.
તો બગથળા નાં મોરબી માં વસતા તમામ જ્ઞાતિ નાં સભ્યો ને પધારવા હાર્દિક આમંત્રણ આપીએ છીએ. જો કોઈ સભ્ય માં નોંધાયેલ ન હોય અથવા નવા રહેવા આવ્યા હોય તે તમામને હાર્દિક આમંત્રણ છે.કાર્યક્રમ પૂર્ણ થયે
બધા સાથે પ્રસાદ લેશું.આં કાર્યક્રમ મા સાંસ્કૃતિ કાર્યક્રમ મા ૧૦ આઈટમ રજૂ કરવામાં આવશે.જે મન મૂકી ને માણવા જેવો છે.તો ફરીથી તમામ મોરબી માં વસતા બગથળાવાસીઓને આં કાર્યક્રમ મા સહ પરિવાર પધારવા હાર્દિક આમંત્રણ છે.
પ્રમુખ. મંત્રી.
કિશોર ભાઇ મેરજા,એ.કે ઠોરિયા